स्त्री.
( સંગીત ) કાન્હરા રાગિણીની અઢાર માંહેની એક જાત. તે ગાવાનો વખત રાત્રિનો છે. તેની જાતિ સંપૂર્ણ એટલે તેમાં ખરજ, રિખબ તીવ્ર, ગાંધાર કોમળ, તીવ્ર બંને, મધ્યમ કોમળ, પંચમ અને ધૈવત તીવ્ર, નિષાદ કોમળ એ પ્રમાણે સાતે સ્વર આવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.