स्त्री.
[ સં. નિયોગ ( આપધ્ધર્મ વખતે કરેલ સંભોગ ) + પદ્ધતિ ( રીત ) ]
મહાભારતકાલમાં પ્રચલિત પાંચ પ્રકાર માંહેની એ નામની એક વિવાહપદ્ધતિ. તેમાં અમુક સમયને માટે જ વિવાહ સંબંધ થતો. એકાદ બે સંતાન ઉત્પન્ન થતાં સુધીની જ આ પદ્ધતિમાં મર્યાદા હતી. એક જ વર્ષમાં સંતાન થઈ જાય તો એક જ વર્ષ પછી લગ્નસંબંધ પૂરો થતો. પ્રાચીન આર્યોમાં આ પ્રથા હતી, અત્યારે નથી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.