વિ○
નિર્ણય લાવી આપનાર, નિશ્ચયનું આખરી રૂપ આપનાર, ‘રેફરી’, ‘અમ્પાયર’. (૨) ફેંસલારૂપ રહેલું, ‘કન્ક્લ્યુઝિવ’. (૩) બે પક્ષોના મતોની સમાનતામાં વધુ મતથી બેમાંના એક પક્ષને બહુમતીમાં મૂકનાર, ‘કાસ્ટિંગ’ (મત)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં