સ્ત્રી○
પાછા ફરવું એ, નિવર્તન. (૨) ફારેક થઈને બેસવું એ, ‘રિટાર્યમેન્ટ’. (૩) પરવારીને બેસવું એ, નવરાશ, ફુરસદ. (૪) નિરાંત, શાંતિ. (૫) વિરામ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ