पुं.
[ સં.નિવૃત્તિ ( સંસારની ઉપાધિથી મુક્ત થઈ જીવવું તે ) + ધર્મ ( ફરજ ) ]
સંસારમાંથી નિવૃત્ત થઈ પોતાના ધર્મનું આચરણ કરવું તે. જ્ઞાન, વૈરાગ્ય વગેરેને નિવૃત્તિ ધર્મ કહે છે. ધર્મ બે પ્રકારનો છે: પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ. આ બે પ્રકારના ધર્મમાંથી નિવૃત્તિરૂપ ધર્મ સનક, સમંદન આદિક મુનિઓએ આચર્યો હતો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.