स्त्री.
[ સં. ]
( જૈન ) ભાવહિંસા. પ્રાણનાશ કરવા જતાં કે દુ:ખ દેવા જતાં સામાનું જીવન લંબાયું હોય અગર તો સામાને સુખ પહોંચ્યું હોય છતાં જો તેની પાછળની ભાવના અશુભ હોય તો તે એકાંત દોષ જ ગણવાની. તેથી આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિંસા કહેવામાં આવી છે. ભાવહિંસા અને નિશ્ચયહિંસાનો અર્થ એટલો કે તેનું દોષપણું સ્વાધીન હોવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.