નિસર્ગરુચિ

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( જૈન ) ધર્મધ્યાનનું એક લક્ષણ; સહજ રુચિ કે શ્રદ્ધા; કોઈનો ઉપદેશ સાંભળ્યા વિના પોતાની મેળે થતી ધર્મરુચિ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થોને યથાર્થ રીતે જાતિ સ્મરણાદિ જ્ઞાને કરીને જાણ્યા પછી તે ઉપર શ્રદ્ધા થાય તે નિસર્ગરુચિ કહેવાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects