અનુગ○
મુખ્યત્વે સંપ્રદાનના અર્થમાં (જેમકે ‘એ રામને નમસ્કાર કરે છે,’ ‘રામને રકમ આપે છે.’ કર્તરિ કર્મણિ બેઉ પ્રયોગે સંપ્રદાન સિદ્ધ જ રહે છે.). (વ્યા.) (૨) દ્વિકર્મક ક્રિયાને યોગે ગૌણ કર્મને માટે (જેમ કે ‘એણે રામને વાત કહી’. આમાં પણ કર્તરિ કર્મણિ પ્રયોગે સંપ્રદાન જેવી સ્થિતિ.) (વ્યા.). (૩) શુદ્ધ કર્મના અર્થમાં બી.વિ.નો અર્થ આપે છે: હું માણસને જોઉં છુ’ ‘હું એને મળું છું’ વગેરે. કર્મણિ થતાં જ્યારે પ○વિ○ થાય છે ત્યારે ‘ને’ પ્રયોજાતો નથી. આની બીજી પણ ઝીણવટ છે.) (વ્યા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ