નo
સંપર્કજાળ; એક જ કાર્યક્રમ એકીસાથે પ્રસારિત કરનારાં પ્રસારણકેન્દ્રોની સંકલિત જૂથરચના (2) રસ્તા, રેલવે વગેરેની જાળરચના (3) એકબીજીને કાપીને પસાર થતી રેખાઓની જાળરચના
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.