ને (નૅ)

વ્યાકરણ :

અo

વ્યુત્પત્તિ :

અર્થ :

અને (2) [જુઓ નું] બીજી તથા ચોથી વિભક્તિનો પ્રત્યય (3) ત્રીજી કે સાતમી વિભક્તિના (સ્ત્રીo વગરના) નામ જોડે આવતા છઠ્ઠી વિભક્તિવાળા શબ્દનો પ્રત્યય; ઉદાo સીતા વાલ્મીકિને આશ્રમે પહોંચ્યાં., જુમામસ્જિદને નામે ઓળખાય છે. (4) [સરo सं. ननु; अप. णं; प्रा. णे] વાક્ય કે આજ્ઞાર્થક ક્રિoને અંતે વપરાય છે ત્યારે આગ્રહ ખરેખરપણું એવો ભાવ ઉમેરે છે; ઉદાo આવને (5) પ્રશ્નાર્થ ક્રિo જોડે અનુરોધ કે હકાર સૂચવે છે; ઉદાo મે કહ્યં હતું ને ? (વ્યા.)

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects