पुं.
[ સં. પંક ( કાદવ ) + પ્રક્ષાલન ( ધોવું તે ) ]
એ નામનો એક ન્યાય; કાદવમાં પડી પગ ધોવા કરતાં કાદવમાં ન પડવું સારૂં, એ અર્થનો એક ન્યાય. રોગ થયા પછી તે સુધારવો તેના કરતાં રોગને થતો અટકાવવો એવું બતાવવા માટે આ ન્યાય વપરાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ