पुं.
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે અતિજગતી છંદનો એક ભેદ છે. તેને પંકજમાલા, પંક, પંકજાવલી, એકાવલી, કમલાવલી, પંકા, કંજઅવલી, પંકજવાટિકા, ચંપકવાટિકા અને પંકજ છંદ પણ કહે છે. તેમાં ભગણ, નગણ, બે જગણ અને લઘુ મળી તેર વર્ણ હોય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ