पुं.
એક જાતનો શેવાળ. તેનો આદ્યતંતુ દાંડીવાળો હોતો નથી, પણ હંસરાજ વનસ્પતિની માફક અનુસમાંગ જેવો હોય છે. તેનાં પાંદડાંમાં જથ્થાબંધ પાણીદાર પેશી હોય છે. હરિત કણથી ભરેલા કોષોની સાથે એકમેક થઈ ગયેલા રંગહીન કોષોની એ પેશી બનેલી હોય છે. આ છોડ ભીનાશવાળી જગ્યામાં જ અથવા પાણીમાં જ ઊગે છે અને વર્ષોવર્ષ સડો ઉત્પન્ન થવાથી તેઓ તે સ્થળે પંક એટલે કાદવ સ્તરબંધ બાંધે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં