पुं.
ઓગણીશમાં સૈકામાં કાઠિયાવાડમાં થઈ ગયેલ એ નામના એક શતાવધાની. તેમનો જન્મ ૧૮૪૫માં અને મરણ ૧૮૯૮માં થયેલ. આઠ વર્ષની ઉમરે તે સંસ્કૃત બોલી શકતા. તેમનામાં કવિતાશકિત, ભાષાશકિત, અવધાનશકિત ઘણી ભારે હતી. તેઓ એકીવખતે સો જુદી જુદી બાબતો ઉપર ધ્યાન આપી તે પ્રત્યેક બાબત એક પછી એક પૂરી કરાવી છેવટે તેઓ એ સઘળી બાબતોનું સાંગોપાંગ વર્ણન આપી જતા. રાગ અને તાલ તથા મૃદંગ બજાવવા વગેરેમાં તેઓ કુશળ હતા. તેમ જ તેઓ પ્રખર વક્તા હતા.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ