સ્ત્રી○
ઉત્તરોત્તર આવવું એ, અનુક્રમ. (૨) અવિચ્છિન્ન ધારા. (૩) પંક્તિ, હાર, શ્રેણી. (૪) પ્રથા, પ્રણાલી, ‘ટ્રેડિશન’, ‘કન્વેન્શન’, ‘કસ્ટમ’. (૫) સંતતિ, ઓલાદ, વંશવેલો, ‘હેરિડિટી’ (મા○ન○)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.