પરંપરાસંબંધ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વેદાંત ) પોતાથી બનેલા પદના વાચ્યપણારૂપી સંબંધ; પોતાની સાથે સંબંધવાળાનો બીજાની સાથે સંબંધ જેમકે, દ્વિરેફ પદનો શબ્દાર્થ બે રકાર છે. તે રકારોથી બનેલું પદ ભ્રમર છે. એ ભ્રમર પદનો વાચ્યાર્થ મધુકર નામે જંતુ છે. આવી રીતે એકનો સંબંધ બીજાની સાથે અને બીજાનો ત્રીજાની સાથે એમ હોય ત્યાં પરંપરાસંબંધ જાણવો.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects