पुं.
[ સં. ]
( ગણિત ) ત્રણ અથવા વધારે સંખ્યાઓનો ગુણાકાર કરવાનું કહ્યું હોય ત્યારે પ્રથમ પહેલીને બીજીથી ગુણી, તેના ગુણાકારને ત્રીજીથી, વળી તેના ગુણાકારને ચોથી સંખ્યાથી ગુણી, એમ ઉત્તરોત્તર ગુણીને આવતો છેવટનો ગુણાકાર; `કંટિન્યૂડ પ્રોડક્ટ.`
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.