स्त्री.
ચોસઠ માંહેની એ નામની એક કળા. જુદા જુદા દેશની ભાષા જાણવાથી ધંધારોજગારમાં તથા રાજકાજમાં ઘણા લાભ થાય છે. આમાં ત્રણ વસ્તુની આવશ્યકતાં છેઃ વ્યાકરણ, કોષ ને ઈતિહાસ. વ્યાકરણથી ભાષાજ્ઞાન ને લોકસ્થિતિ નક્કી થાય, કોષથી વેપારની વસ્તુ જણાય ને ઈતિહાસથી રાજકીય સ્થિતિ નક્કી થાય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.