न.
બીજી અવસ્થામાં જતી વસ્તુની પૂર્વાવસ્થા. જેમકે, દૂધ એ દહીંનું પરિણામી ઉપાદન છે અને દહીં એ પરિણામ છે. જગતની ઉત્પત્તિમાં પ્રકૃતિ એ પરિણામી ઉપાદન છે અને પુરુષ એ વિવર્તી ઉપાદાન છે. અર્થાત્ જગત એ પ્રકૃતિનું પરિણામ છે અને પુરુષનું વિવર્ત છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ