पुं.
( પિંગળ ) એક સમવૃત્ત અક્ષરમેળ છંદ; વીરા; પવિત્રા; પ્રથિતા; પાદાતાલી; અબીરા; પાપિત્તા; પ્રાપ્તિ; પાયત્ત; પાયત્તારુ. તે બૃહતી છંદનો એક ભેદ છે. તેના દરેક ચરણમાં મગણ, ભગણ અને સગણ મળી નવ અક્ષર હોય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.