ન○
લાકડામાંથી વેરીને લાંબા પાટ પાડ્યા હોય તેવું એક ફડદ. (૨) આવા પાટિયામાંથી કાપીને કરેલો પ્રત્યેક ટુકડો. (૩) જેના ઉપર લખવામાં આવે તેવું ફડદ, ‘બ્લૅક બોર્ડ’ (શાળાઓમાં હોય છે તેવું). (૪) જેના ઉપર ઓળખનું કે જાહેરખબર વગેરેનું લખાણ લખ્યું હોય તેવું ફડદ, ‘સાઇનબોર્ડ’. (૫) જ્યાં માત્ર સ્થાનનો નિર્દેશ કરતું પાટિયું લગાવ્યું હોય તેવું નાનું રેલવેમથક, ‘ફ્લૅગ સ્ટેશન’. (૬) કુંભારનું વાસણ ટીપવાનું ટપલું. (૭) વહાણના સુકાનનું ફડદું. (વહાણ.) (૮) સેવ પાડવાની વચ્ચે બેસાય તેવી કે સાદી પાટડી
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.