પું○
ચરણ, પગ, ટાંગો, ‘લેગ’. (૨) શ્લોક કે કડીનો ચરણરૂપ એકમ, ‘ફૂટ’. (૩) ચોથો ભાગ, ચોથો અંશ (અધ્યાય, પ્રકરણ વગેરેનો). (૪) સમાસમાં માન આપવા ઉત્તર પદમાં ‘ગુરુપાદ’, ‘આચાર્યપાદ’ વગેરે
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.