સ્ત્રી○
ગોળની પાઈ કરી ઘઉં, તલ, મગફળી, રાજગરો, ધાણી, મમરા વગેરેની ઢાળીને બનાવેલી વાની (સમાસમાં ઉત્તરપદમાં રૂઢ, ‘ગોળપાપડી’, ‘તલપાપડી’ વગેરેમાં.) (૨) વાલ કે ઓળિયા નામના કઠોળની ચપટ ઘાટની શિંગ, પાંદડી. (૩) ધાબામાં પીઢિયાં ઉપર પાથરવામાં આવતી સફેદ પથ્થરની નાની મોટી ચોરસ કે લંબચોરસ તકતી
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.