न.
[ સં. ]
( વૈદ્યક ) પારો બાંધવો તે. પારદબંધન માટે ૬૪ વલ્લી કહેલી છે: સોમવલ્લી, સ્થલપદ્મિની, અજગરી; ધોનશી, ત્રિજટા, ઈશ્વરી કે શિવલિંગી, ભૂતકેશી, કૃષ્ણવલ્લી, રદંતી કે સ્ત્રવંતી, લાણો, સર્વરા, વારાહી કે ડુક્કરકંદ, અશ્વત્થપત્રી, અમ્લપત્રી, ચકોરનાસા, અશોકનામ્ની, પુન્નાગપત્રિકા, નાગિની, ક્ષેત્રી, સંવીર, દેવી લતા, વજવલ્લી, ચિત્રો, કાળપર્ણી, પાલાશતિલકા, નીલોત્પલી, રજની, સિંહિકા, ગોષ્ટાંગી, ખદિરપત્રી, તૃણો, રક્તવલ્લી, બ્રહ્મદંડી, મધુતૃષ્ણા,પદ્મકંદી, દંડી, વિજ્યા, અજયા, જયા, નલી, શ્રી, કીટમારી, તુંબિકા, કટુતુંબી, મયૂરશિખા, હેમલતા, અસુરી, સપ્તપર્ણી, ગોપારી, પીતક્ષીરા, વ્યાઘ્રપાદ લતા, ધનુર્વલ્લી, ત્રિશૂળી, શૃંગી, વજરનાભવલ્લી, મહાવલ્લી, રક્તકંદવતી, બિલ્વદલા, રોહિણી, બિલ્વંતકી, ગોરોચના, કંદપત્રિકા, વિશલ્યા અને કંદક્ષીરા.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.