स्त्री.
[ સં. ]
એ નામનો વૈદ્યકનો એક ગ્રંથ, તેના ૬૦ અધ્યાયોમાં રસશાસ્ત્રની ઉત્તમતા, રસની ઉત્પત્તિ અને ભેદ,સાધારણ શોધન, અષ્ટસંસ્કાર, યંત્રકલ્પના, કોઠી, પુટ, ખરલ વગેરે બનાવવાની રસસિદ્ધિની સામગ્રી, ગંધક, અભ્રકજારણ, ગર્ભદ્રુતિ, બ્રાહ્યદ્રુતિ, જારણ, મારણ, કામણ, વેધ, ભક્ષણવિધિ, ધાતુભસ્મ, સત્ત્વદ્રુતિ, રસ ઉપરસ શોધન, ભસ્મ, જડીબુટ્ટી વગેરે અનેક વૈદ્યકીય વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં