न.
[ સં. ]
(યોગ ) પેટનું એ નામનું એક આસન. તેમાં પેટભર સૂઈ પછવાડેથી પગવાળી તેને હાથથી પકડી રાખી કમાનની જેમ શરીર બનાવવું. આ ધનુરાસન કર્યા પછી એજ હાલતમાં બંને પડખે વારંવાર લોટવું. આ આસનથી પેટનું વધવું સાધારણ બનતું મનાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.