न.
[ સં. ]
(યોગ ) પેટનું એ નામનું એક આસન. તેમાં પાછલી તરફ નમતાં એક હાથ જમીન ઉપર અટકાવવાનો પ્રયત્ન કરવો ને બીજો હાથ ઉપર રાખવો. એ જ રીતે હાથ અદલબદલ કરવા. આ આસનથી કમર તથા પાંસળીઓ શુદ્ધ બનતી મનાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.