પાર્શ્વસંધિમર્મ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. પાર્શ્વસંધિમર્મન્ ]

અર્થ :

નિતંબમર્મથી સહેજ નીચે તથા કેડના પાછલા ભાગથી સહેજ ઊંચે ત્રાંસી લીટીમાં આવેલું, અર્ધા આંગળનું શિરામર્મ. આ મર્મમાંથી અધિશ્રોણિકા સાધારણી ધમની તથા તે નામની શિરા પસાર થાય છે. આ ધમની તથા શિરા પણ બીજી ધમનીઓ તથા શિરાઓ જોડાઈને આ સ્થળે બનતી હોવાથી તેનું નામ પાર્શ્વસંધિ પડ્યું હશે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects