स्त्री.
[ સં. ]
કરોટિપટલની એટલે ખોપરીના ઢાંકણની દરેક બાજુએ આવેલી એક અર્ધચંદ્રાકાર સંધાન રેખા. એ બેમાંની દરેક સંધાન રેખા છ છ હાડકાંઓનું પરસ્પર સંધાન સૂચવે છે. તેમાં ઉપલા ત્રણ કપાલાસ્થિઓ સાથે અને નીચેનાં ત્રણ એટલે ગંડ, જતૂકા તથા શંખ અસ્થિઓ સાથે જોડાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં