पुं.
[ સં. ]
ઇંગુદીને મળતું એક જાતનું મોટું અને સુંદર ઝાડ. તેનું લાકડું કઠણ અને મજબૂત હોય છે. ચૈત્ર વૈશાખમાં તે ફળે છે. તેના ફળ ઈંગુદી જેવાં હોય છે. તેનાં બી સુકાતાં રુદ્રાક્ષ જેવાં થાય છે. કેટલાક સાધુ તેની માળા પહેરે છે. બીમાંથી નીકળતું તેલ બાળવાના કામમાં આવે છે. તેની છાલ, બી અને પાંદડાં દવાના કામમાં આવે છે. તે વૈદ્યકમાં ભારે, વીર્યવર્ધક, ગર્ભદાયક, કફ કરનાર, મળમૂત્રહારક અને શીતળ મનાય છે. તેના ફળમાંથી હાર બનાવાય છે, જેની કાંઈક અસર થતી મનાય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.