न.
[ સં. ]
( શિલ્પ ) એક પ્રકારનું દ્વિશાળ ઘર. જે દ્વિશાળ ઘરનું મુખ દક્ષિણમાં હોય, મુખ આગળ બે અલિંદ અને તે બે અલિંદ આગળ એક મંડપ આવે તેમ જ તે ઘરની જમણી તરફ એક અલિંદ, પછી તે એક અલિંદ, અને વચ્ચે ષટ્દારુ આવે તે પુષ્ટિદ નામે ઘર કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ