पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત વર્ણમેળ છંદ. તે જગતી છંદનો એક ભેદ છે. તે વંશસ્થ અને ઈંદ્રવંશાના મળવાથી બને છે. તેનાં ૧, ૨, ૪ ચરણ ઈંદ્રવંશાનાં અને ત્રીજું ચરણ વંશસ્થનું હોય છે. તેના દરેક ચરણમાં બાર બાર અક્ષર આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.