स्त्री.
વનસ્પતિની પેશીનું એક મુખ્ય સ્વરૂપ. પાતળી દીવાલવાળા, સરખા વ્યાસવાળા, ઘનાકાર અથવા બહુકોણાકાર, પ્રાણરસથી તરબત્તર કોષોની તે આ પુષ્ટિપ્રદા બનેલી હોય છે. નસો સિવાયનું પાંદડાંનું બીજું બધું દ્રવ્ય, ફળનો માવો, થડનો ગર વગેરેમાં એ માલૂમ પડે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.