पुं.
( સંગીત ) સિતારાના ત્રણ બોલોને લઘુ ગુરુ પ્લુત, દ્રુત, અનદ્રુત ઇત્યાદિ પ્રમાણમાં આડાઅવળા ત્વરાથી અમુક તાલના નિયમમા લાવવાથી થતો બાજ. તેને ગુલામરજા અથવા ફિરોજ્યાની બાજ પણ કહે છે. આ બાજમાં લયદ્રુત રાખવી પડે છે, તેથી હાથની તૈયારી હોય તોજ તે વાગી શકે છે. તેના બોલઃ દા દડ દડ દા દા દડા દા દા ડાદા દડ દડ દાડ દાડ દાડ દા ઇત્યાદિ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.