સ્ત્રી○
પૂર્ણ કરવાની ક્રિયા, પુરવણી, ‘સપ્લીમેન્ટ’. (૨) પરિશિષ્ટ, ગ્રંથના અંતભાગનું કોઈ વિશિષ્ટ ઉમેરણ, વધારાનું ઉમેરણ. (૩) વધારાનું વેતન કે મહેનતાણું, ‘કૉમ્પેન્સેશન’ (ભૂ○ગો○)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.