स्त्री.
[ હિં. ]
ધોળું કોળું. તેનું વજન ૧૦થી ૧૨ શેર હોય છે. પાક તથા શાક બનાવવા માટે તે ઉપયોગમાં લેવાય છે. તેનાં બી જંતુઘ્ન હોવાથી આંતરડાંના કૃમિ માટે અપાય છે. ફળ ધાતુપિરવર્તક છે. ફળનો રસ ક્ષય રોગ, ગાંડપણ, મૃગી વગેરેમાં અપાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.