स्त्री.
[ અં. ]
ઉગ્ર વાસવાળી એક જાતની ઔષધોપયોગી વનસ્પતિ. મીઠાઈમાં પણ તેનો ઉપયોગ થાય છે. જીભ ઉપર તે મૂકતાં મોઢામાં તીખાશ અને ઠંડકની લાગણી ઉત્પન્ન કરે છે. આખેઆખી તે ગળી જઈએ તો પેટમાં ગરમી થાય છે. તે ભૂખ વધારનાર અને પેટમાં આવતી ચૂંક દૂર કરનાર મનાય છે. તેના પાનનો ઉકાળો વાયુનો ગોળો, ઝાડા, ઊલટી અને નષ્ટાર્તવ મટાડનાર મનાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.