न.
એ નામનું એક ઝાડ. અરટીકેસી વર્ગનું આ ઝાડ છે. ફેબ્રુઆરીમાં કટગિં વાવી નવાં ઝાડ કરાય છે. જૂનમાં તેને લાલ ફૂલ આવે છે. તે ૪૦ ફૂટ ઊંચુ વધે છે. તે અંજીર જેવું જલદી વધનારૂં, સાધારણ ઊંચું જનારૂં સુંદર ઝાડ છે. ઉત્તર બર્માના જંગલોમાં આ ઝાડ ઊગે છે, તેની છાલના કાગળ થાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.