स्त्री.
પોકળકાય શરીરની પેશી; વાદળીથી અને પોકળકાયથી ચડતા પ્રકારનાં તમામ અનેકકોષી પ્રાણીઓના શરીરનું પોલાણ અથવા દેહકંદરા. ગર્ભાશયના આરંભમાં તેનું પ્રથમ દર્શન થાય છે. તેને ઉપાસ્તર હોય છે. ને તે જેમાં સારી પેઠે વિકાસ પામ્યું હોય છે, તેમાં શરીરની દીવાલની અને અન્નનળીના વિભાગની વચ્ચે મોટા અવકાશરૂપે હોય છે. પૃષ્ઠવંશીમાં દેહકંદરા એ ખરેખરી પોકળપેશીની પ્રકૃતિની નથી હોતી, પરંતુ નાલિમય તંત્રના વિસ્તારથી થયેલી હોય છે. આવી દેહકંદરાને રક્તદેહકંદરા કહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.