पुं.
એ નામનો એક તહેવાર. શોલાપુર, ધોડં, પૂના, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં ભાદરવા મહિનાની અમાસને દિવસે આ તહેવાર પળાય છે. કેટલાક ખેડૂત લોકો શ્રાવણી અમાસને દિવસે તે પાળે છે. આ તહેવારને દિવસે બળદને રંગીને અને શણગારીને ગામમાં ફેરવામાં આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં