ન○
આરામ લેવાનું સ્થાન. (૨) ઈ.સ. ૧લી સદી આસપાસનું મહારાષ્ટ્રમાં ગોદાવરીને કાંઠે આવેલા પૈઠણ નગરનું રાજા શાલિવાહન કે સાતવાહનની રાજધાનીનું પ્રાચીન સ્થાન. (સંજ્ઞા.) (૩) પૌરાણિક માન્યતા પ્રમાણે હસ્તિનાપુર નજીકનું વર્ધમાનપુર. (સંજ્ઞા.)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં