न.
[ સં. ]
ગંગા જમનાના સંગમ ઉપર હાલના ઝૂસી નામના સ્થાનની આસપાસમાં આવેલું પ્રાચીન કાળનું એ નામનું એક નગર. ચંદ્રવંશી રાજા પુરૂરવાની રાજધાની અહીં હતી. અહીં સમુદ્રગુપ્તે અને હર્ષગુપ્તે એક કિલ્લો બનાવ્યો હતો, જેનાં હજુ ખંડેર જોવામાં આવે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.