पुं.
[ સં. ]
એ નામે એક ન્યાય. જેમ તેલ, વાટ અને અગ્નિ એ ત્રણ જુદી જુદી વસ્તુ મળવાથી દીવો થાય છે, તેમ સત્ત્વ, રજ અને તમ એ ત્રણ એકબીજાથી જુદા ગુણોના સહયોગથી દેહધારણનો વ્યાપાર થાય છે. તેને માટે સાંખ્યમતવાળા આ ન્યાય આપે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ