न.
[ સં. ]
( ગણિત ) પ્રમાણઘટક ચાર માંહેનું દરેક પદ. તેમાથી પહેલી સંખ્યાને પહેલું પ્રમાણપદ, બીજીને બીજું, ત્રીજીને ત્રીજું અને ચોથીને ચોથું પ્રમાણપદ કહે છે. જેમકે, ૨: ૩: : ૮: ૧૨.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં