स्त्री.
( વેદાંત ) એ નામની એક પ્રકારની ચિત્તવૃત્તિ. યોગ્ય યોગ્યની જોડે સંબંધ રાખે છે એવો ન્યાય હોવાથી ત્રણ ગુણવાળા પ્રપંચનું ઉપાદાન ત્રણ ગુણવાળી માયા જ છે, બ્રહ્મ ઉપાદાન નથી, એવી નિશ્વાત્મક ચિત્તની વૃત્તિ તે પ્રમેયગત વિપરીત ભાવના કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.