પ્રવાલપંચામૃત

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વૈધક ) એક પ્રકારની ભસ્મ. પરવાળાં, મોતી, શંખ, છીપ અને કોડી સરખે ભાગે લઈ, તેનું ચૂર્ણ કરી, તેમાં આકડાનું દૂધ નાખી, માટલામાં રાખી, માટલું બંધ કરી તેને સાધારણ પુટ આપવાથી આ ભસ્મ થાય છે. તાવ, બરોળ, ઉધરસ, શ્વાસ, વાતરોગ, અજીર્ણ, ઝાડો, પ્રમેહ, મૂત્રરોગ અને પથરી ઉપર તે અપાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects