पुं.
( પિંગળ ) એ નામનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તે અસંકીર્ણ વર્ગનો છે. તેના પહેલા ચરણમાં નગણ, ત્રણ તગણ અને ગુરુ મળી તેર અક્ષર, બીજા ચરણમાં ભગણ, જગણ, બે તગણ અને ગુરુ મળી તેર અક્ષર, ત્રીજા ચરણમાં જગણ, ત્રણ તગણ અને ગુરુ મળી તેર અક્ષર અને ચોથા ચરણમાં ચાર તગણ અને ગુરુ મળી તેર અક્ષર હોય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ