न.
[ સં. પ્રાકૃતિક ( કુદરતી ) + વિલયન ( નાશ ) ]
એ નામની એક કુદરતી ક્રિયા. પર્વતોના પથ્થરોમાં તે નિરંતર ચાલ્યા કરે છે. ગરમી અને ઠંડી, સૂકી અને ભીની હવા ધીમે ધીમે પથ્થરોને ઘસતી જાય છે. આવા ફેરફારને પ્રાકૃતિકવિલયન કહે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ