न.
[ અ. ]
નાળિયેરને મળતું આવતું એક જાતનું ફળ. તેમાંથી કાઢવામાં આવતું તેલ કારીગરોના ઉપયોગમાં આવે છે. તે એરંડિયાને મળતું હોય છે. આ ફળ ઘણું જ સખત, લંબગોળ અને સામાન્ય રીતે ગ્રાહક હોય છે. ફળને તળિયે એક બદામી રંગનું મોટું અરીઠાના મીંજ જેવું મીંજ હોય છે. તેના તેલનો ઉપયોગ સપાટી લીસી કરવામાં તેમ જ બત્તીમાં બાળવામાં થાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં