न.
[ ફા. ]
જરૂરી છૂપું ફરમાન. તેના ઉપર માત્ર બાદશાહી નાની મહોર થતી આ ફરમાનના કાગળની કેટલીક ઘડીઓ વાળી બંને છેડા ઉપર એક કાગળ વીંટાળી ગાંઠ મારી તેની ઉપર મહોર કરવામાં આવતી. ત્યારપછી તેને કિનખાબની થેલીમાં મૂકવામાં આવતી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.